Do you know what happens in false love ..?

Do you know what happens in false love ..? - ખોટા પ્રેમમાં શું થાય ખબર છે..?

ખોટા પ્રેમમાં શું થાય ખબર છે..?

  • પહેલા વાત થાય…
  • એક બીજા Friend બને…
  • એકબીજા ને ગમવા લાગે…
  • આખી રાતો વાત કરવા લાગે…
  • Love Relationship માં બન્ને આવશે…
  • True Love અને એક બીજાને ના છોડવાની કસમો ખવાય…

Turning Point

  • ગમે તે એક બાજુથી Interest ખતમ થવા લાગે…
  • વાત થવાનો સમય ઓછો થવા લાગે…
  • એક તરફથી Ignore થવાં લાગે અને બીજી બાજુથી મરવાના અને જિંદગી પરથી નફરત થવાની ભાવનાઓનો જન્મ થાય…
  • તમારી expectations નો 1% પણ માન નહી રાખે…
  • એમને તમારાથી Interesting મળી જશે…
  • Busy હોવા અને Time ન હોવાના બહાના બનવાનું ચાલુ થશે…
  • Breakup કરવું હોવા છતાં એ તમને નહીં કહે, અને સરખી વાત ન થવા અને Ignore હોવાથી અંતે True Love વાળાને પોતાનો પ્રેમ ગુમાવવો પડશે…

☝️મહેરબાની કરી કોઈની Life સાથે માત્ર તમારા Time Pass માટે Game ના રમો, Love તો જ કરોજો Marriage કરવાની હિંમત હોય.🙏✍️

Do you know what happens in false love ..?

  • Talk first
  • One becomes another friend
  • Like each other
  • Start talking all night
  • Both will come in Love Relationship
  • True love and swearing not to leave each other

Turning Point

  • Interest seems to be running out on one side or the other.
  • Talking time seems to be running low.
  • Ignore the voices from the other side and feel the emotions of hate and die life from birth to the …
  • Not even 1% of your expectations are met
  • They will get Interesting from you
  • Excuses for being busy and not having time will continue
  • Breaking up won’t tell you, and not having the same thing and being ignored will eventually make True Love lose its love

Please don’t play a game with someone’s life just for your time pass, love only if you have the courage to get married.🙏✍️

Leave a Reply