Contents show
ખોટા પ્રેમમાં શું થાય ખબર છે..?
- પહેલા વાત થાય…
- એક બીજા Friend બને…
- એકબીજા ને ગમવા લાગે…
- આખી રાતો વાત કરવા લાગે…
- Love Relationship માં બન્ને આવશે…
- True Love અને એક બીજાને ના છોડવાની કસમો ખવાય…
Turning Point
- ગમે તે એક બાજુથી Interest ખતમ થવા લાગે…
- વાત થવાનો સમય ઓછો થવા લાગે…
- એક તરફથી Ignore થવાં લાગે અને બીજી બાજુથી મરવાના અને જિંદગી પરથી નફરત થવાની ભાવનાઓનો જન્મ થાય…
- તમારી expectations નો 1% પણ માન નહી રાખે…
- એમને તમારાથી Interesting મળી જશે…
- Busy હોવા અને Time ન હોવાના બહાના બનવાનું ચાલુ થશે…
- Breakup કરવું હોવા છતાં એ તમને નહીં કહે, અને સરખી વાત ન થવા અને Ignore હોવાથી અંતે True Love વાળાને પોતાનો પ્રેમ ગુમાવવો પડશે…
☝️મહેરબાની કરી કોઈની Life સાથે માત્ર તમારા Time Pass માટે Game ના રમો, Love તો જ કરોજો Marriage કરવાની હિંમત હોય.🙏✍️
– Abhishek Jaiswal
Do you know what happens in false love�..?
- Talk first
- One becomes another friend
- Like each other
- Start talking all night
- Both will come in Love Relationship
- True love and swearing not to leave each other
Turning Point
- Interest seems to be running out on one side or the other.
- Talking time seems to be running low.
- Ignore the voices from the other side and feel the emotions of hate and die life from birth to the …
- Not even 1% of your expectations are met
- They will get Interesting from you
- Excuses for being busy and not having time will continue
- Breaking up won’t tell you, and not having the same thing and being ignored will eventually make True Love lose its love
Please don’t play a game with someone’s life just for your time pass, love only if you have the courage to get married.🙏✍️